Disclaimer   
Forum Super Search
 ♦ 
×
HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

Search
  Go  
Full Site Search
  Search  
 
Sat Feb 25, 2017 16:52:21 ISTHomeTrainsΣChainsAtlasPNRForumGalleryNewsFAQTripsLoginFeedback
Sat Feb 25, 2017 16:52:21 IST
PostPostPost Trn TipPost Trn TipPost Stn TipPost Stn TipAdvanced Search
Filters:

Blog Posts by Unjiya Vishal
Page#    24 Blog Entries  next>>
  
General Travel
0 Followers
553 views
Feb 26 2015 (15:51)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380493            Tags   Past Edits
રેલવે બજેટની આ 10 બાબતો જેનો આમ આદમી પર પડશે પ્રભાવ
ભારતીય રેલવે દેશના વિકાસનું એન્જિન ગણવામાં આવે છે. રેલવે લગભગ 14 લાખ કર્મચારીઓની સાથે દુનિયામાં સૌથી વધારે રોજગાર આપે છે. જેથી રેલવે બજેટ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. પરંતુ રેલવેમંત્રી સુરેશ પ્રભુ દ્ધારા રજુ કરવામાં આવેલા રેલવે બજેટ 2015માં કેટલીક એવી જાહેરાતો પણ કરવામાં આવી છે જે સામાન્ય માણસને મોટી અસર કરશે.

રેલવેની
...
more...
આર્થિક હાલત ઘણી જ ખરાબ હોવાની ચર્ચાથી શરૂ કરીને સુરેશ પ્રભુએ રેલવે બજેટ રજૂ કરતાં કહ્યું કે કેટલાક પાર્ટ્સ બદલવા પડશે, કેટલાક એન્જિન પણ બદલવા પડશે. સોશ્યલ મીડિયાથી બજેટ માટે હજારો ભલામણો આવી છે. આવતા પાંચ વર્ષમાં રેલવેનો કાયાકલ્પ થશે. જો કે, આના માટે કેન્દ્ર અને રાજયોની સહભાગીદારીની જરૂર છે.

વિદેશી રોકાણથી રોજગારીની તકો વધશે. હાલની વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવશે. ક્ષમતાનો વિસ્તાર કરવા 21 મિલિયનથી 30 મિલિયન ટન કરવામાં આવશે. રેલવેની આત્મનિભર્રતા પર ભાર મૂકાશે.
For More Details: click here

  
430 views
Feb 26 2015 (16:04)
Guest: 1412000a   show all posts
Re# 1380493-1            Tags   Past Edits
I would request you write in English, that could be useful to all of us. :)

  
388 views
Feb 26 2015 (16:33)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380493-3            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
General Travel
0 Followers
402 views
Feb 26 2015 (16:24)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380546            Tags   Past Edits
રેલવે બજેટઃ પ્રભુના બજેટ પાસેથી 15 સૌથી મોટી આશાઓ
ગત વર્ષે નવેમ્બરમાં જયારે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ પ્રભુને રેલવેમંત્રી બનાવવાની જાહેરાત થઇ તો તેને પીએમ નરેન્દ્ર મોદીનો બોલ્ડ નિર્ણય ગણવામાં આવ્યો. એ વાત અલગ છે કે પ્રભુ છ વર્ષની અંદર દેશના છઠ્ઠા રેલવે પ્રધાન છે. આ છ વર્ષોને રેલવેના હાથમાંથી નીકળેલી મોટી તકો ગણવામાં આવે છે. આ રીતે આ રેલવે બજેટ ફક્ત સુરેશ પ્રભુ જ નહીં પરંતુ તેમને રેલવે પ્રધાન બનાવનાર નરેન્દ્ર મોદી માટે પણ પરીક્ષા સમાન હશે.
For More Details: click here

  
361 views
Feb 26 2015 (16:33)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380546-2            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
General Travel
0 Followers
635 views
Feb 26 2015 (16:25)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380548            Tags   Past Edits
મેટ્રો બુલેટ ટ્રેનના સ્વપ્નઃ 'પ્રભુ'ની ઉદારતા છૂક છૂક ગાડીને ન સાંપડી
રેલવે બજેટ આજે રજૂ થયુ અને નવી ટેક્નોલોજી અને યોજનાઓ સાથે કેન્દ્રીય રેલવે પ્રધાને બજેટ વાંચી સંભળાવ્યું. જોકે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરાથી ડાંગ જિલ્લાના વઘઈને જોડતી છૂક છૂક ગાડી આજની તારીખમાં પણ વર્ષે 6 કરોડનું નુકસાન કરે છે. એવી સુવિધા જે આદિવાસી ગામડાઓને મુળ રેલવે લાઈન સુધી જોડે છે, તે અંગે રેલવે તંત્ર દર વર્ષની જેમ આજે નિરાશ રહ્યું છે. જોવાની વાત છે કે 2014માં જ આ ટ્રેઈને 100 વર્ષ પુરા કર્યા હતા અને દક્ષિણ ગુજરાત વિસ્તારની સૌથી જુની ટ્રેઈન છે, તે છતાં સરકાર અથવા તો રેલવે આની જાણવળી કરી અથવા તો તેને ટુરિસ્ટ આકર્ષણ બનાવવાની દિશામાં કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી. જોવાની વાત છે કે આટલી ઉપેક્ષા છતાં
...
more...
પણ અહીંના લોકો અથવા સ્પેશિયલી ફરવા જવા આવતા લોકો આ ટ્રેઈનને વધારે મુસાફરી માટે વધારે પસંદ કરે છે.
For More Details: click here

  
384 views
Feb 26 2015 (16:33)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380548-4            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
General Travel
0 Followers
446 views
Feb 26 2015 (15:51)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380491            Tags   Past Edits
જનતાની અપેક્ષાઓને પૂરી કરવાનો પ્રયાસ થશે, બજેટ પહેલાં બોલ્યા પ્રભુ
પોતાના પ્રથમ પૂર્ણ બજેટમાં સરકાર જનતાની આકાંક્ષાઓને પુરા કરવાનો તમામ પ્રયત્ન કરશે. પ્રભુએ રેલવે બજેટને અંતિમ સ્વરૂપ આપતાં જણાવ્યું કે અમે જનઆકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે અને તે પણ એવા સમયે જયારે રેલવે એક મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. તેમણે કહ્યું કે સાંસદો અને રાજય સરકારો તરફથી નવી ટ્રેનો, રેલવે પાટા અને પરિયોજનાઓની માંગ કરવામાં આવી હતી.

સુરેશ
...
more...
પ્રભુએ કહ્યું કે નરેન્દ્ર મોદી રેલવે દ્ધારા દેશના વિકાસની વાત અંગે વિચારે છે. તેમણે કહ્યું કે અમે રેલવેની મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પ્રભુએ કહ્યું કે બજેટમાં રેલવે માટે નવી દિશા જોવા મળશે. રેલવેની સુધારણા લાંબા સમયનું કામ છે. જેને એક દિવસ કરીને અધવચ્ચે છોડી શકાય નહીં તેમ પ્રભુનું માનવું છે.
For More Details: business.divyabhaskar.co.in/article/BIZ-KARO-JAG-s uresh-prabhu-says-budget-will-set-direction-but-it -will-be-a-tough-and-long-jou-491648.html

  
435 views
Feb 26 2015 (15:51)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380491-1            Tags   Past Edits
post in news forum

  
345 views
Feb 26 2015 (16:33)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380491-3            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
General Travel
0 Followers
432 views
Feb 26 2015 (15:49)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380488            Tags   Past Edits
માત્ર 5 મિનિટમાં અન-રિઝર્વ ટિકિટ બુક થશે, સૈનિકો માટે વોરન્ટ સિસ્ટમ નાબૂદ થશે
ગુરૂવારે રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ તેનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. સુરેશ પ્રભુએ લોકને ફિલ ગુડ કરાવે તેવું બજેટ રજૂ કર્યું હતું. જોકે, કોઈપણ નવી ટ્રેનની જાહેરાત કરી ન હતી. સુરેશ પ્રભુએ રેલવેના આધુનિકિકરણ પર ભાર મુક્યો હતો અને આધુનિકિકરણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો.
સુરેશ પ્રભુએ રેલવે બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, હવે રિઝર્વેશન વગરની ટિકિટ લેવા માટે લાઇનમાં ઉભું રહેવું નહીં પડે. લોકો હવે માત્ર 5 મિનિટમાં ઓનલાઇન ટિકિટ બુક કરી શકશે.
...
more...

For More Details: business.divyabhaskar.co.in/article/BIZ-KARO-JAG-y ou-can-buy-unreserved-railway-tickets-in-5-minutes -4916657-NOR.html

  
353 views
Feb 26 2015 (16:33)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380488-2            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
General Travel
0 Followers
403 views
Feb 26 2015 (15:48)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380484            Tags   Past Edits
Rail Budget: બજેટમાં આ પાંચ નિર્ણય આવે તો રેલવેની આર્થિક સ્થિતિ સુધરી જશે!
આજે રેલવે પ્રધાન સુરેશ પ્રભુ રેલવે બજેટ રજૂ કરશે. રેલવેની હાલની સ્થિતિએ છે કે રેલવે પ્રવાસી ભાડા અને નૂરભાડા થકી રેલવે ખોટની ભરપાઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જો રેલવેએ નફો કરવો હશે તો તેના માટે કડક પગલા લેવા પડશે, જે રેલવે ખાનગીકરણ તરફ લઈ જતા હોય. ઉલ્લેખનીય છે કે, રેલવેને હાલમાં 26,000 કરોડ રૂપિયાની જરૂરત છે. જેને ધ્યાનમાં રાખતા બજેટમાં વધુ આવક કેવી રીતે મેળવી શકાય તેની જાહેરાત થઈ શકે છે.
For More Details: click here

  
340 views
Feb 26 2015 (16:33)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380484-2            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
General Travel
0 Followers
419 views
Feb 26 2015 (15:48)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380482            Tags   Past Edits
Rail Budget: 4 વર્ષમાં 6 રેલવે પ્રધાન, સતત 3 વર્ષ ભાડા વધ્યા
ત્રણ વર્ષથી સતત ભાડું વધી રહ્યું છે

1. 2014માં 14.2 ટકા ભાડું વધ્યું
2. 2013માં 5 ટકા ભાડાં વધ્યાં
3.
...
more...
2012માં ભાડું વધ્યું, પછી થોડું ઘટાડવામાં આવ્યું
ત્રિવેદી પહેલા નીતીશે વધાર્યું હતું ભાડું
For More Details: click here

  
352 views
Feb 26 2015 (16:32)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380482-2            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
General Travel
0 Followers
462 views
Feb 26 2015 (15:47)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380480            Tags   Past Edits
રેલવે બજેટ: કોઈ નવી ટ્રેન નહીં, ચાર મહિના પહેલા થઈ શકશે રિઝર્વેશન, મુસાફર દરમાં વધારો નહીં
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે પોતાનું પહેલું રેલવે બજેટ રજૂ કર્યું, જેમાં સામાન્ય નાગરિક માટે ઝાટકારૂપ કોઇ જોગવાઇ નથી કરાઇ. બજેટની ઉલ્લેખનીય વાત એ રહી કે એક પણ નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી અને મુસાફર કે નૂર ભાડા પણ યથાવત રાખવામાં આવ્યા છે, એટલે કે ધારણા પ્રમાણે તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. રેલવે પ્રધાને બજેટમાં રેલવે નેટવર્કનાં આધુનિકીકરણ અને યાત્રિકોની સુવિધાઓ વધારવા પર વધુ ધ્યાન આપ્યું છે. ટ્રેક કેપેસિટિને 10 ટકા વધારીને 1.38 લાખ કિમી કરવાની પ્રભુએ જાહેરાત કરી છે. આ ઉપરાંત એક અગત્યની જાહેરાત એ છે કે આવતા વર્ષ સુધીમાં દેશનાં 3000 જેટલા માનવરહિત રેલવે ક્રોસિંગને 6000 કરોડ રૂપિયાનાં ખર્ચે બંધ
...
more...
કરવામાં આવશે.
For More Details: click here

  
398 views
Feb 26 2015 (16:32)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380480-2            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
Info Update
0 Followers
493 views
Feb 26 2015 (13:53)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380339            Tags   Past Edits
High Speed Trains: 430 કિમી/કલાકની ઝડપે ભાગે છે આ ટ્રેન For More Details: click here

  
337 views
Feb 26 2015 (16:32)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380339-2            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
  
Info Update
0 Followers
426 views
Feb 26 2015 (13:50)  
 

Unjiya Vishal   24 blog posts
Entry# 1380325            Tags   Past Edits
ટ્રેનના ડ્રાઇવર સાથે ખાસ વાતચીત: 'કોઇ કપાય તો બીજા દિવસે ખબર પડે છે' For More Details: click here

  
340 views
Feb 26 2015 (16:32)
22955 Kutch Superfast Express*^~   2862 blog posts   5691 correct pred (63% accurate)
Re# 1380325-2            Tags   Past Edits
Blog Entry Archived.
News posted in Blog
Page#    24 Blog Entries  next>>

ARP (Advanced Reservation Period) Calculator

Reservations Open Today @ 8am for:
Trains with ARP 10 Dep on: Tue Mar 7
Trains with ARP 15 Dep on: Sun Mar 12
Trains with ARP 30 Dep on: Mon Mar 27
Trains with ARP 120 Dep on: Sun Jun 25

  
  

Rail News

New Trains

Site Announcements

  • Entry# 2175399
    Feb 23 (01:22PM)


    There has recently been a lot of frustration among RFs when their Station Pics, Loco Pics, Train Pics get rejected because the "number is not showing", "shed is not visible", the loco/train is at a distance, Train Board is too small, "better pic available", etc. . To address this issue, effective tomorrow, ALL...
  • Entry# 2165159
    Feb 15 (09:53AM)


    A minor update, but may impact many members: Hereafter, FMs will be able to delete invalid Red Flags on Imaginary trains. Red Flags can be removed by FMs, only against specific complaints filed against the blog. This does not give all members the right to complain against EVERY single red flag they...
  • Entry# 2155798
    Feb 08 (11:40AM)


    -@all members: As of recently, there has been a trend whereby minor name updates of Trains/Stations - whether such and such regional name should be there or not, whether the train should be called "Abc Express" or "Abc Superfast Express", etc. are threatening to take over the majority of Timeline entries. Also,...
  • Entry# 2147631
    Feb 01 (11:05AM)


    A new experimental feature is being introduced called BotD - "Blog of the Day". The rules are: . 1. Replies are not eligible - only the Top Blog. 2. ONLY Blogs posted today (the day of the vote) are eligible. 3. Every member has ONE vote. In the course of the day, you may keep...
  • Entry# 2136570
    Jan 23 2017 (12:25AM)


    Several new features have been introduced recently to the Forum, and we are forever striving to make Member experience here more productive and satisfying. With the recent introduction and success of the new FM System, it has been observed that small groups of highly involved and enthusiastic members are far more...
  • Entry# 2134907
    Jan 21 2017 (02:46PM)


    It has been over 2 weeks since the appointment of the current batch of FMs and 750 Complaints have been handled so far. It gives me immense pleasure in congratulating them for running the team diligently, professionally, competently and above all, without a shred of controversy or bias. The FM position...
Scroll to Top
Scroll to Bottom


Go to Mobile site