કચ્છ ને મળી નવી વંદે મેટ્રો ટ્રેન
ભુજ-અમદાવાદ વચ્ચે દોડશે નવી ટ્રેન
સપ્તાહમાં 6 દિવસ દોડશે મેટ્રો ટ્રેન
...
more...
ભુજ થી ટ્રેન નં. ૯૪૮૦૨ સવારે ૫.૦૫ વાગ્યે ઉપડી સવાર નાં ૧૦.૫૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. (રવિવાર સિવાય)
અમદાવાદ થી ટ્રેન નં. ૯૪૮૦૧ સાંજે ૫.૩૦ વાગ્યે ઉપડી રાત્રે ૧૧.૩૦ ભુજ પહોંચશે ( શનિવાર સિવાય).
આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ , ચાંદોલીયા, સાબરમતી ઉભી રહેશે