દેશની ધડકન: ભારતીય રેલવેની 25 અજાણી હકીકત
1. ઇન્ડિયન રેલવેએ સર્વિસ 161 વર્ષ પહેલાં 16મી એપ્રિલ 1853ના રોજ શરૂ કરી હતી. ભારતમાં રેલવેએ પહેલી ટ્રેન 1853મા મુંબઇ થી થાને વચ્ચે દોડાવી હતી. ત્યારબાદ 1951મા તેનું રાષ્ટ્રીયકરણ કરાયું, આજે દુનિયામાં સૌથી મોટા રેલવે નેટવર્કમાંથી એક ભારતીય રેલવે છે.
2. ભારતીય રેલવેના કુલ નેટવર્ક અંતર્ગત 115000 કિલોમીટરનો વિશાળ રેલવે ટ્રેક, 65000 કિલોમીટરનો રૂટ અને 7500 સ્ટેશન છે.
3....
more... સૌપ્રથમ પેસેન્જર ટ્રેન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 15મી ઓગસ્ટ 1854ના રોજ 24માઇલનું અંતર કાપતા હાવર્ડા સ્ટેશન થી હુગલી વચ્ચે દોડાવી હતી.
4. દેશની સૌથી ઝડપથી દોડતી ટ્રેનનું પરિક્ષણ સફળ રીતે તાજેતરમાં જ કરાયું, આ ટ્રેન એક કલાકમાં 160 કિલોમીટરનું અંતર કાપશે. નવેમ્બર મહિનાથી આગ્રા અને દિલ્હી વચ્ચે ટ્રેન દોડાવાશે, જે 90 મિનિટમાં અંતર કાપશે, આ નવી ટ્રેનના લીધે 30 મિનિટનો સમય બચશે.
5. ઉત્તર પ્રદેશનું ગૌરખપુર રેલવે પ્લેટફોર્મ દેશનું સૌથી મોટું છે. તેની કુલ લંબાઇ 1366 મીટર છે.
For More Details:
click here