Blog Entry# 1380542
Posted: Feb 26 2015 (16:22)
1 Responses
Last Response: Feb 26 2015 (16:31)
Rail Budget SPL: પાછલા એક વર્ષમાં રેલવેએ તમને શું નવું આપ્યું
રેલવે મંત્રી સુરેશ પ્રભુ કાલે પોતાનું પ્રથમ રેલવે બજેટ રજૂ કરશે. રેલવે બજેટને લઇને લોકોમાં ઉત્સુક્તા છે. લોકોને ઉત્સુક છે એ વાત જાણવા કે આ વખતે રેલવે બજેટમાં શું નવું હશે, કઈ નવી ટ્રેનની શરૂઆત થશે, સુરક્ષા માટે શું કરવામાં આવશે, નવી રેલ લાઇનો ક્યાંથી ક્યાં સુધી લગાવવામાં આવસે, પરંતુ, પાછલા આક વર્ષમાં તમારી સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ કેટલાક મહત્ત્વુપૂર્ણ સુધારા કર્યા છે. જેનો ફાયદો ચોક્કસ તમને મળ્યો છે. એ સુધારામાં સેમી હાઇ સ્પીડ ટ્રેનોનું સંચાલન, મોબાઇલ દ્વારા ટિકિટ બુકિંગ કરાવવાની સુવિધા, ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા સામેલ છે. અમે તમને જણાવીકે રેલવે એ વર્ષ 2014માં ક્યા ક્યા નવા સુધારા કર્યા છે.
For...
more...
Blog Entry Archived.
News posted in Blog