Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
Forum Super Search
 ↓ 
×
HashTag:
Freq Contact:
Member:
Posting Date From:
Posting Date To:
Blog Category:
Train Type:
Train:
Station:
Pic/Vid:   FmT Pic:   FmT Video:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    Topics:    

Search
  Go  
dark mode

Ganga Sagar Express - सारे तीर्थ बार-बार, गंगासागर एक बार - Rahul Kumar

Full Site Search
  Full Site Search  
FmT LIVE - Follow my Trip with me... LIVE
 
Sun May 29 10:56:19 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz Feed
Topics
Gallery
News
FAQ
Trips
Login
Post PNRPost BlogAdvanced Search
Filters:

Page#    223 Blog Entries  next>>
સોમનાથ-કોડીનાર વચ્‍ચે પ્રસ્‍તાવિત નવી રેલવે લાઇન નાંખવા સામે ત્રણ તાલુકાના ખેડૂતોએ ત્રણ દિવસ સુઘી ઘરણા યોજયા બાદ આજે રેલી સ્‍વરૂપે કલેકટરને આવેદન પત્ર આપ્‍યુ હતુ. હવે ખેડૂતોની માંગણી મુજબ પ્રોજેકટ કાયમી માટે રદ કરવા અથવા હયાત વેરાવળ-કોડીનાર વચ્‍ચેની મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરવા અંગે રેલવે તંત્ર કોઇ નિર્ણય નહીં લઇ તો આગામી દિવસોમાં ગાંઘીનગર ખાતે આંદોલન કરવાની જાહેરાત ખેડૂત એકતા મંચે કરી છે.
સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી રેલ લાઇન ઉભી કરવા અંગે વર્ષ 2019 માં રેલ વિભાગનો સ્‍ટાફ સર્વે કરવા આવેલ ત્‍યારથી વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ખેડૂતો વિરોઘ કરી રહ્યા છે. કારણ કે નવી રેલ લાઇન નાંખવાથી ત્રણેય તાલુકાના 1500 જેટલા ખેડૂતોની કિંમતી ખેતીની ફળદ્રુપ જમીનો કપાતમાં જવાની ભિતી ઉભી થઇ હતી. તો 300 જેટલા ખેડૂતો તો ખાતેદાર ખેડૂત તરીકે મટી જાય
...
more...
તેવી સ્‍થ‍િતિ સર્જાય હતી. જેને લઇ આ પ્રોજેકટના વિરોઘના ભાગરૂપે છેલ્‍લા ત્રણ વર્ષ દરમ્‍યાન ખેડૂતોએ રેલી, બાઇક રેલી, મીટીગો, આવેદનપત્રો આપી મુહિમ ચલાવી રહયા છે. આ પ્રોજેકટને સાકાર કરવા માટે ખેડૂતોને સમજાવવા પ્રાંત અઘિકારીની હાજરીમાં ખેડૂતોના પ્રતિનિઘિઓ અને રેલ વિભાગના અઘિકારીઓ સાથે અત્‍યાર સુઘી ઘણી વખત મીટીગો થયેલ જે તમામ અનિર્ણીત રહી છે. આવી મીટીગોમાં ખેડૂતોને માત્ર મૌખીક આશ્વાસનો જ આપવામાં આવ્‍યા છે.
આ પ્રોજેકટ અંગે રેકર્ડ ઉપર રેલવે કોઇ નિર્ણય ન કરતુ હોવાથી તાજેતરમાં ખેડૂતોની મળેલ બેઠકમાં ફરી આંદોલનને વેગવંતુ બનાવી ત્રણ દિવસ સુઘી ઘરણાનો કાર્યક્રમ આપવાનું નકકી કરાયેલ હતુ. જે મુજબ છેલ્‍લા ત્રણ દિવસથી ખેડૂતોએ જીલ્‍લા કલેકટર કચેરી સામે ઘરણા યોજયા હતા. જેમાં આજે સાંજે ખેડૂતોએ રેલી સ્‍વરૂપે જીલ્‍લા કલેકટરને આવેદન પત્ર આપ્‍યુ હતુ. આ મામલે રેલવે તંત્ર હવે રેકર્ડ ઉપર નિર્ણય નહીં કરતો આગામી દિવસોમાં ગાંઘીનગર ખાતે ખેડૂતો આંદોલન કરશે તેવી ખેડૂત એકતા મંચના રમેશભાઇ બારડએ જણાવેલ છે. સોમનાથ - કોડીનાર વચ્‍ચે હયાત મીટર ગેજ લાઇનને બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરવાનો નિર્ણય કરવામાં આવે તેવું ખેડૂતો ઇચ્‍છી રહયા છે. જો આમ કરવામાં આવે તો રેલવે તંત્રને નવી લાઇન પાછળ થનાર મોટો ખર્ચ પણ બચી જશે અને ખેડૂતોની કિંમતી ફળદ્રુપ જમીનો પણ કપાત થશે નહીં. આવું કરવાથી તંત્ર સરળતાથી આ મામલાનો હલ કાઢી શકે તેમ હોવા છતાં કરતુ નથી. જેથી આ બાબતે રેલવેના જવાબદારો અને તંત્રએ વિચારવું જોઇએ તેવી ખેડૂતોએ લાગણી દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.

Rail News
12141 views
Apr 28 (14:57)
riz339
riz339~   4550 blog posts
Re# 5327339-1            Tags   Past Edits
Opposed for somnath kodinar #nl
Farmers wants to #gc for veraval talala kodinar mg route
Rail News
24219 views
WR/Western
Mar 27 (08:01)   ભાસ્કર એક્સક્લુઝિવ:ડભોઇ અને કરજણ વચ્ચે 31 માર્ચથી ગુડ્સ અને જૂનથી પેસેન્જર ટ્રેન દોડશે

riz339~   196 news posts
Entry# 5254544   News Entry# 481518         Tags   Past Edits
વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરા ડિવિઝનના સમલાયા -ડભોઇ-કરજણ 96.46 કિમી રૂટની 884 કરોડના ખર્ચે ગેજ કન્વર્ઝન અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી 2017માં શરૂ કરાઈ હતી. જે પૈકી ડભોઇ-કરજણ 30 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઇ છે. 31 માર્ચના રોજ ગુડ્સ ટ્રેન માટે આ રૂટ ખુલ્લો મૂકવામાં આવશે. જ્યારે આગામી જૂન મહિનામાં મુસાફરો માટે પણ આ રૂટ ખુલ્લો મુકાશે.12 માર્ચના રોજ રેલવે દ્વારા સફળ ટ્રાયલ કરાયો હતો.
વડોદરા ડિવિઝનના આ પ્રોજેક્ટને પગલે પ્રાથમિક તબક્કે 100 ગામોને સામાનની હેરફેર માટે તેમજ ખેત પેદાશોને સરળતાથી દેશના અન્ય ભાગોમાં મોકલવામાં અનુકૂળતા રહેશે. વેસ્ટર્ન રેલવે દ્વારા આ રૂટ પર ડભોઇ ખાતે સામાન મૂકી શકાય તેવું મોટું વેરહાઉસ બનાવાયું છે. આ રૂટના 6 સ્ટેશન ડેવલપ કરાઈ રહ્યા છે. કોરોનામાં 3 મહિના પ્રોજેક્ટ મોડો થયો હોવાનું રેલવે સત્તાધીશોએ જણાવ્યું છે. સમલાયા- ડભોઇ વચ્ચેની કામગીરીમાં
...
more...
જમીન સંપાદનનો પ્રશ્ન સ્થાનિક કલેક્ટર ઓફિસ ખાતેથી ધીમી ગતિએ ચાલતો હોવાનું જણાવ્યું હતું.
ડભોઇ-સમલાયા વચ્ચે 2024 સુધી કામ પૂર્ણ થશે. ડભોઇ જીઆઇડીસીની 0.4 હેક્ટર જમીન સંપાદનમાં ડભોઇ કલેક્ટર કચેરીથી વિલંબ થતો હોવાથી રેલવે દ્વારા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને 23 ફેબ્રુઆરીએ ફાઈલ સુપ્રત કરી ઝડપથી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. જમીન સંપાદન થાય તો કેવડિયા જતી ટ્રેનનું એન્જિન ડભોઇ વળાવવામાંથી છુટકારો મળે અને 50 મિનિટનો સમય બચે.
ખેડૂતોને 20 કરોડ ચૂકવવાના બાકીવડોદરા રેલવે ડિવિઝનના બાંધકામ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા જણાવ્યા મુજબ ડભોઇ કરજણની કામગીરી પૂર્ણ થઇ છે, પરંતુ ડભોઇ એસડીએમ દ્વારા ખેડૂતોને નાણાં ચૂકવવા માટેની જરૂરી કામગીરી કરવામાં આવી નથી. અંદાજે 25 કરોડ પૈકી માત્ર 5.80 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે સમલાયા વચ્ચે 9 ગામની જમીન સંપાદન કરવાની બાકી છે.
મે માસના અંતમાં CRS કરાશેમેના અંતમાં કમિ. ઓફ રેલવે દ્વારા ઇન્સ્પેક્શન થવાની શક્યતા છે.જૂનના પહેલા વીકમાં ડભોઇથી કરજણ વચ્ચે મુસાફરી શરૂ કરી શકાશે.31 માર્ચથી ગુડ્સ શરૂ કરાશે. અમિત ગુપ્તા, ડીઆરએમ, વડોદરા
ફેક્ટ ફિગર
શું ફાયદો થશે ?
Copyright © 2021-22 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.

Rail News
23979 views
Mar 27 (08:02)
riz339
riz339~   4550 blog posts
Re# 5254544-1            Tags   Past Edits
#CrS on db myg #gc route

1 Public Posts - Sun Mar 27, 2022
Rail News
16893 views
WR/Western
Mar 07 (22:54)   સાંસદની સફળ રજૂઆત:અમરેલીના ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવાયા

riz339~   196 news posts
Entry# 5236871   News Entry# 479597         Tags   Past Edits
અમરેલી લોકસભા ક્ષેત્રના સાંસદ નારણ કાછડીયા તરફથી કેન્દ્ર સરકારમા રજુઆત કરવામા આવી હતી તે રજુઆત આજે સફળ રહી હોવાનો નારણ કાછડીયા એ દાવો કરી પ્રેસનોટ જાહેર કરી છે. વર્ષ : 2017-18 ના રેલ બજેટમાં (1) ખીજડિયા-વિસાવદર (2) વિસાવદર-જૂનાગઢ અને (3) વિસાવદર-તાલાળા-વેરાવળ મીટરગેજ રેલ લાઈનોને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની મંજૂરી મળ્યા બાદ રેલ વિભાગ તરફ થી DPR બનાવી તેની દરખાસ્ત રેલવે બોર્ડને સોંપાઈ ગયેલ હતી. પરંતુ આ લાઈનો ગીર ફોરેસ્ટ માંથી પસાર થતી હોવાને લીધે વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સ (NOC) ન મળવાને લીધે આ તમામ કામોને રેલવે બોર્ડ તરફથી લો-પ્રાયોરિટીમાં રાખવામા આવ્યા હતા.
ત્યારબાદ અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને રેલવે બોર્ડને સમયાંતરે કરવામા આવે તેવી રજૂઆતો કરાય હતી. જેના કારણે ગત તા. 03.03.2022 ના દિવસે
...
more...
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને મળેલ રેલ મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી સાંસદે આ તમામ પ્રોજેક્ટ્સને લો-પ્રાયોરિટી માંથી દૂર કરી હાઈ-પ્રાયોરિટીમાં લેવાનો નિર્ણય કરાવ્યો છે. જે અંગે રેલવે બોર્ડના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર વ પ્રોજેકટ મોનીટરિંગ વિકાસ કુમાર જૈન દ્વારા તા. 04.03.2022 થી સાંસદ નારણ કાછડીયાને લેખિત મા જાણ કરવામાં આવી છે.
સાંસદ નારણ કાછડીયા એ જણાવ્યું હતુ અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોને લોકસભા ગૃહ સુધી વાચા આપવા માટે હંમેશા તત્પર છું. હવે આગામી ટુક સમયમાં આ તમામ પ્રોજેક્ટ્સની પેન્ડિંગ પડેલ કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામા આવશે.
Copyright © 2021-22 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.

Rail News
16891 views
Mar 07 (22:58)
riz339
riz339~   4550 blog posts
Re# 5236871-1            Tags   Past Edits
Khijadiya junagadh, visavadar veraval #gc on high priority of ir
Rail News
33940 views
WR/Western
Jan 28 (20:58)   મહેસાણા અને પાટણ વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું - Shri Nutan Saurashtra Daily

riz339~   196 news posts
Entry# 5202509   News Entry# 475990         Tags   Past Edits
મહેસાણા અને પાટણ વચ્ચે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું
પાટણ,તા.૨૧
પાટણની વર્ષો જૂની મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ પાટણથી કાંસા-ભીલડી થઈ રાજસ્થાનને જોડવાની માંગ પૂર્ણ થયા બાદ મહેસાણા-પાલનપુર રેલવે ટ્રેક પર દોડતી ટ્રેનોનું ભારણ ઘટાડવા મહેસાણા-પાટણ-કાંસા-ભીલડી લાઈનનું વીજળીકરણ કરવાના કામને ગત રેલવે બજેટમાં મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ અંદાજે રૂ. ૧૦૬ કરોડના ખર્ચે ૯૧ કિલોમીટરની આ રેલવે લાઈન પર યુદ્ધના ધોરણે ઇલેક્ટ્રીક પોલ અને વીજતાર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ૯૧ કિલોમીટરની આ લાંબી લાઈન ઉપર મહેસાણા-પાટણ વચ્ચે નું કામ પૂર્ણ થતાં પશ્ચિમ રેલવેના ડીઆરએમ તરુણ જૈન , સી.આર.એસની
...
more...
ટીમ સાથે પાટણ આવ્યા હતા અને આ ઇલેક્ટ્રીક લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રેલવેના અધિકારીઓએ એન્જિનની વિધિવત રીતે પૂજા કર્યા બાદ ટ્રાયલના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન સાથે દસ કોચની પરીક્ષણ ટ્રેન પાટણ-મહેસાણા વચ્ચે દોડાવી હતી. સીઆરએસના ૧૦૦થી વધુ કર્મચારીઓ અને રેલવેના અધિકારીઓ સાથેની ટીમ પાટણ રેલ્વે સ્ટેશને આવી પહોંચતા ભારે ચહલપહલ જોવા મળી હતી.પાટણના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મહેસાણા-પાટણ-કાંસા-ભીલડી રેલવે લાઈનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ મહેસાણાથી પાટણ સુધીના રેલવે ટ્રેક ઉપર ગઈકાલે ગુરુવારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ તરુણ જૈન સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમે ઈલેકટ્રીક લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ નિરીક્ષણના ભાગરૂપે ઈલેક્ટ્રીક એન્જિન અને ૧૦ કોચ સાથેની પ્રથમ ટ્રેન પાટણથી મહેસાણા વચ્ચે દોડાવાઈ હતી.

Rail News
32976 views
Jan 28 (20:59)
riz339
riz339~   4550 blog posts
Re# 5202509-1            Tags   Past Edits
#crs inspection for mehsana patan #electrification

24716 views
Jan 31 (07:25)
riz339
riz339~   4550 blog posts
Re# 5202509-2            Tags   Past Edits
Rail News
11875 views
WR/Western
Nov 13 2021 (12:03)   Gujarat: रेल विद्युतीकरण का हुआ सीआरएस निरीक्षण

riz339~   196 news posts
Entry# 5121264   News Entry# 469851         Tags   Past Edits


Gujarat: रेल विद्युतीकरण का हुआ सीआरएस निरीक्षण
By: Pushpendra Rajput

|
...
more...

Published: 12 Nov 2021, 09:27 PM IST


Rail Electrification, Safty, Inspection, Ahmedabad Station, Gujarat : विद्युतीकरण अगले वर्ष तक हो जाएगा पूर्ण

गांधीनगर. मेहसाणा से विरमगाम और समाखियाली खंड का रेलवे विद्युतीकरण कार्य किया जा रहा है। फिलहाल शुक्रवार को राजकोट और अहमदाबाद मंडल के 58 किलोमीटर का निरीक्षण किया गया।

शुक्रवार को पश्चिमी सर्कल के मुख्य संरक्षा आयुक्त आर.के. शर्मा ने इस रेल विद्युतीकरण मार्ग का निरीक्षण किया। उनके साथ मुख्य परियोजना निदेशक अभय चौधरी, अहमदाबाद के मंडल रेल प्रबंधक तरुण कुमार जैन और राजकोट के मंडल रेल प्रबंधक अनिल कुमार जैन के अलावा अन्य वरिष्ठ अधिकारी मौजूद थे। जो 58 किलोमीटर का निरीक्षण हुआ है, उसमें सुरेन्द्रनगर से मूली तक 22 किलोमीटर और विरमगाम से जटपीपली तक 36 किलोमीटर विद्युतीकरण शामिल है।

ये होंगे फायदे
कच्छ के यात्रियों और माल ढुलाई को जोडऩे वाली रेलवे के लिए एक प्रमुख सुविधा है, जो कांडला बंदरगाह, मुंद्रा बंदरगाह, टूना बंदरगाहों और अन्य कार्गो लोडिंग साइटों के लिए इसका एक मार्ग है। रेलवे विद्युतीकरण-से नियमित ट्रेनों के संचालन को गति मिलेगी। वहीं रेल विद्युतीकरण से ईंधन का खर्च घटेगा। प्रदूषण घटेगा।

Rail News
11375 views
Nov 13 2021 (12:06)
riz339
riz339~   4550 blog posts
Re# 5121264-1            Tags   Past Edits
#admin pl update the map of viramgam jatpipli #electrificataion
Page#    223 Blog Entries  next>>

Fundraiser

Our member Abhishek Jaiswal is in URGENT need of Funds, as his newborn son fights for his life in AIIMS Hospital, New Delhi. Please visit this link click here and contribute whatever you can.

Let's support Abhishek in his hour of need. THANKS.

Leading Polls

Rail News

New Trains

Site Announcements

  • Entry# 5148000
    Nov 29 2021 (06:40AM)


    A new feature will be released soon, whereby you can follow blogs tagged with specific Trains & Stations. If you have already posted blogs tagged with some Train/Station, then you will be set to automatically follow that Train/Station. Thereafter, any future news/blogs tagged with those Trains/Stations will be marked to your...
  • Entry# 5093784
    Oct 13 2021 (07:04AM)


    These days, every other day, we are getting requests from members to allow email login to their FB-based IRI account. 10 years ago, we had given the option for users to login through FaceBook - in retrospect, this was a mistake. These days, apparently, users are quitting FaceBook in droves because...
  • Entry# 4906979
    Mar 14 2021 (01:12AM)


    Followup to: Fmt Changes The new version of FmT 2.0 will soon be here - in about 2 weeks. As detailed in the previous announcement, many of the old FmT features like Train TT, Speedometer, Geo Location, etc. will be REMOVED. It will be a bare-bones simple app, focused on trip blogging. It...
  • Entry# 4898771
    Mar 06 2021 (10:33PM)


    There are some changes coming to FMT. Many of the features of FMT, like station arrival, TT, speed, geo, passing times, station time, etc. are ALREADY available in OTHER railway apps. So all of these features will be REMOVED. We'll have ONLY BLOGGING - quick upload of pics/videos/audio, etc. You may attach...
  • Entry# 4785432
    Nov 21 2020 (02:51AM)


    We are unifying the Bookmark scheme for Blogs & PNRs. Previously, we had different systems of "Followed Blogs", "PNR History", "My PNR Posts", "My PNR Post Predictions", "Stamp Alerts", etc. which were somewhat confusing. Hereafter: For PNRs: 1. You may add ANY PNR to your bookmarks through the "Add Bookmark" link in the...
  • Entry# 4680754
    Aug 03 2020 (10:10PM)


    In the next few days, we shall introduce a "Personal Gallery". This will consist of your own personal pics - no restrictions. You can upload any number of pics to your personal gallery - with with or without trains. This personal gallery will be part of your Member Profile. Thanks.
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy